કાર્યકાળના પહેલા જ દિવસે ટ્રમ્પની વિરુદ્ધ 22 રાજ્યો: બર્થ રાઈટ સિટીઝનશીપનાં આદેશને પડકારવા માટે કોર્ટના દરવાજા ખખડાવ્યા, કહ્યું- આ આદેશ અમેરિકન કાયદાની વિરુદ્ધ
વોશિંગ્ટન5 મિનિટ પેહલાકૉપી લિંકડોનાલ્ડ ટ્રમ્પના બર્થ રાઈટ સિટીઝનશીપ ખતમ કરવાના આદેશનો અમેરિકામાં વિરોધ શરૂ થઈ ગયો છે. મંગળવારે 22 રાજ્યોના ...