સ્પેસમાં મોકલવામાં આવેલ ચોળી 4 દિવસમાં અંકુરિત: સ્પાડેક્સ મિશનની સાથે બીજ મોકલ્યા હતા; ઈસરોએ તસવીર જાહેર કરી, પાંદડા પણ જલદી આવશે
નવી દિલ્હી8 મિનિટ પેહલાકૉપી લિંકઈસરોએ 30 ડિસેમ્બરના રોજ શ્રીહરિકોટાથી SpaDeX એટલે કે સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ મિશન લોન્ચ કર્યું હતું. આ ...