Tag: PTI

ઈમરાનની જાહેરાત બાદ પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શનો શરૂ:  વિરોધકર્તાઓ રાજધાની ઇસ્લામાબાદ તરફ આગળ વધ્યા; ખાને કહ્યું- આ છેલ્લી તક છે

ઈમરાનની જાહેરાત બાદ પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શનો શરૂ: વિરોધકર્તાઓ રાજધાની ઇસ્લામાબાદ તરફ આગળ વધ્યા; ખાને કહ્યું- આ છેલ્લી તક છે

ઇસ્લામાબાદ27 મિનિટ પેહલાકૉપી લિંકઆજે જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સમર્થકો તેમની માગને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા ...

પાકિસ્તાન ચૂંટણીમાં ધાંધલધમાલનો આરોપ લગાવનાર અધિકારીએ પલટી મારી:  કહ્યું- મેં ઈમરાન ખાનની પાર્ટી PTIના ઈશારે પાયાવિહોણા આરોપો લગાવ્યા, હું ગુનાની સંપૂર્ણ જવાબદારી લઉં છું

પાકિસ્તાન ચૂંટણીમાં ધાંધલધમાલનો આરોપ લગાવનાર અધિકારીએ પલટી મારી: કહ્યું- મેં ઈમરાન ખાનની પાર્ટી PTIના ઈશારે પાયાવિહોણા આરોપો લગાવ્યા, હું ગુનાની સંપૂર્ણ જવાબદારી લઉં છું

ઇસ્લામાબાદ/લાહોર59 મિનિટ પેહલાકૉપી લિંકરાવલપિંડીના ભૂતપૂર્વ કમિશનર લિયાકલ અલી ચટ્ટાએ પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીમાં ધાંધલધમાલનો આરોપ લગાવ્યો હતો, તેમણે પોતાનું ...

પાકિસ્તાનમાં નવી સરકાર અંગે આજે નિર્ણય શક્ય:  નવાઝ-ઝરદારીના પક્ષ વચ્ચે ત્રીજી મીટિંગ થશે; રાષ્ટ્રપતિના નામની જાહેરાત પણ થઈ શકે

પાકિસ્તાનમાં નવી સરકાર અંગે આજે નિર્ણય શક્ય: નવાઝ-ઝરદારીના પક્ષ વચ્ચે ત્રીજી મીટિંગ થશે; રાષ્ટ્રપતિના નામની જાહેરાત પણ થઈ શકે

ઇસ્લામાબાદ/લાહોર2 કલાક પેહલાકૉપી લિંકપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (PML-N) અને આસિફ અલી ઝરદારીની પાર્ટી (PPP) વચ્ચે ...

પાકિસ્તાનમાં ‘શરીફ’ સરકાર:  શાહબાઝ શરીફ વડાપ્રધાન પદના ઉમેદવાર હશે, બિલાવલ શરીફની પાર્ટીને સમર્થન આપશે

પાકિસ્તાનમાં ‘શરીફ’ સરકાર: શાહબાઝ શરીફ વડાપ્રધાન પદના ઉમેદવાર હશે, બિલાવલ શરીફની પાર્ટીને સમર્થન આપશે

ઈસ્લામાબાદ/લાહોર37 મિનિટ પેહલાકૉપી લિંકપાકિસ્તાનમાં ચૂંટણી બાદ વડાપ્રધાનની શોધ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન નવાઝ શરીફે ભાઈ શાહબાઝને વડાપ્રધાન પદના ...

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?