પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ પ્રથમ વખત 1 લાખને પાર: PTIની રેલી ફ્લોપનો ફાયદો મળ્યો, 2 દિવસમાં 6000 પોઈન્ટનો વધારો
ઇસ્લામાબાદ12 મિનિટ પેહલાકૉપી લિંકપાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ (PSX) પ્રથમ વખત 1 લાખના આંકને સ્પર્શી ગયું છે. પાકિસ્તાની વેબસાઈટ ડોનના રિપોર્ટ અનુસાર, ...