ASI વતી લાંચ લેતો લોકરક્ષક ઝડપાયો: રાજકોટનાં સુલતાનપુર પોલીસનાં ASIએ દારૂના ગુનામાં ઝડપાયેલા આરોપી પાસે રૂ. 40,000 માંગ્યા, ASI વતી લાંચ લેતા લોકરક્ષકને ACBએ ઝડપી પાડ્યો – Rajkot News
રાજકોટમાં પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં રાજકોટનાં ગોંડલ તાલુકાનાં સુલતાનપુર પોલીસ મથકના ASI દ્વારા દારૂના ગુનામાં ...