બોમન ઈરાની 65 વર્ષની ઉંમરે ડિરેક્ટર બન્યા: કહ્યું- દરેક વસ્તુ માટે સમય લાગે છે, હું સૌથી મોટી ઉંમરના ડિરેક્ટરનો રેકોર્ડ તોડવા માગતો હતો
1 કલાક પેહલાલેખક: વીરેન્દ્ર મિશ્રકૉપી લિંકબોમન ઈરાનીએ 'ધ મેહતા બોય્ઝ' ફિલ્મથી ડિરેક્શનની દુનિયામાં પગ મૂક્યો છે. આ ફિલ્મના પ્રોડ્યૂસર પણ ...