કાશ્મીરના પુલવામામાં એન્કાઉન્ટર: સેનાએ 2 આતંકવાદીઓને ઘેરી લીધા, આત્મસમર્પણ કરાવવા માટે એકના માતા-પિતાને બોલાવ્યા; સામ-સામે ફાયરિંગ
શ્રીનગર2 કલાક પેહલાકૉપી લિંકજમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના નિહામા વિસ્તારમાં સોમવાર (3 જૂન) સવારથી સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. ...