જજે કહ્યું- ન બિંદી લગાવી છે ન તો મંગળસૂત્ર પહેર્યું: પતિ તમારામાં કેવી રીતે રસ દાખવે, કમાતી મહિલા પોતાનાથી વધુ કમાતો પતિ શોધે, પુરુષ સહજ સ્વભાવના; કોઈપણ સાથે લગ્ન કરે છે
પુણે35 મિનિટ પેહલાકૉપી લિંકજહાગીરદારે કોર્ટમાં મહિલાઓ સાથે આદરપૂર્ણ વ્યવહારની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.મહારાષ્ટ્રના પુણે જિલ્લા કોર્ટમાં એક મહિલાએ તેના ...