ચશ્મા, બ્રેસલેટ અને ચેઈન બધું જ સોનાનું: 25 KG સોનું પહેરીને તિરૂપતિ મંદિર પહોંચ્યા 2 ભક્ત, 180 કરોડના ઘરેણાં પહેર્યા, ગોલ્ડન ગાઈઝ નામથી છે પ્રખ્યાત
તિરુમાલા15 મિનિટ પેહલાકૉપી લિંકપુણેનો એક પરિવાર મિત્ર સાથે શુક્રવાર, 23 ઓગસ્ટના રોજ 25 કિલો સોનું પહેરીને આંધ્રપ્રદેશના પ્રસિદ્ધ તિરૂમાલા વેંકટેશ્વર ...