પુણેમાં 21 વર્ષની યુવતી પર ગેંગરેપ: મિત્ર સાથે બોપદેવ ઘાટ ફરવા ગઈ હતી; ક્રાઈમ બ્રાન્ચની 10 ટીમ દ્વારા આરોપીની શોધખોળ, એક શંકાસ્પદની ધરપકડ
પુણે36 મિનિટ પેહલાકૉપી લિંકપુણેમાં બોપદેવ ઘાટ પર પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને ડિટેક્ટિવ બ્રાન્ચની 10 ટીમો તપાસ કરી રહી છે.મહારાષ્ટ્રના પુણેમાં ...