પિતાએ પોતાના 3 વર્ષના પુત્રનું ગળું કાપી હત્યા કરી: પુણેના જંગલમાંથી મૃતદેહ મળ્યો, આરોપીને પત્ની પર શંકા હતી; પોલીસે ધરપકડ કરી
પુણે28 મિનિટ પેહલાકૉપી લિંકઆરોપી માધવ ટિકેતીએ તેના નાના પુત્રની હત્યા કરી હતી. મૃતક બાળકનો ફાઈલ ફોટો.પુણેમાં એક પિતાએ પોતાના સાડા ...