‘બર્ગર કિંગ’ નામના ઉપયોગ પર કોર્ટનો પ્રતિબંધ: ફાસ્ટ ફૂડ કંપનીએ પુણે રેસ્ટોરન્ટ સામે અરજી આપી હતી, 2011થી ચાલી રહ્યો છે કેસ
મુંબઈ14 મિનિટ પેહલાકૉપી લિંકબોમ્બે હાઈકોર્ટે સોમવારે વચગાળાના આદેશમાં પુણેની એક રેસ્ટોરન્ટને 'બર્ગર કિંગ' નામનો ઉપયોગ કરવાથી રોકી દીધી હતી. યુએસ ...