પંજાબમાં મલ્ટીસ્ટોરી બિલ્ડિંગ ધરાશાયી: અનેક લોકો કાટમાળમાં દબાયા હોવાની આશંકા, આમા જીમ-PG ચાલતું હતું; બેઝમેન્ટના ખોદકામના કારણે દુર્ઘટના
મોહાલી1 કલાક પેહલાકૉપી લિંકપંજાબના મોહાલીમાં શનિવારે સાંજે 3 માળની ઈમારત ધરાશાયી થઈ હતી. કાટમાળ નીચે 15 લોકો દટાયા હોવાની આશંકા ...