PM મોદીની અધ્યક્ષતામાં આજે નીતિ આયોગની બેઠક: 7 રાજ્યોના મુખ્યમંત્રીઓએ આ બેઠકમાં આવવાની ના પાડી દીધી, મમતા બેનર્જી હાજરી આપશે
નવી દિલ્હી22 મિનિટ પેહલાકૉપી લિંકનીતિ આયોગની આ બેઠકમાં ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.વડાપ્રધાન નરેન્દ્ર ...