ખેડૂત નેતા ડલ્લેવાલ પટિયાલા હોસ્પિટલમાં શિફ્ટ: પહેલા જલંધરની હોસ્પિટલમાં રાખ્યા હતા, પછી રેસ્ટ હાઉસમાં, હવે પોલીસ કડક સુરક્ષા હેઠળ રાજીન્દ્રા હોસ્પિટલ લઈ ગઈ
જલંધર1 કલાક પેહલાકૉપી લિંકખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લ્લેવાલ.ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલને આજે એટલે કે રવિવારે સવારે જલંધર કેન્ટ (આર્મી ...