ખેડૂતોના આંદોલન પર SCએ કહ્યું- સમિતિ ખેડૂતો સાથે વાત કરશે: અમે દલ્લેવાલને ઉપવાસ તોડવા માટે નથી કહ્યું, જાણી જોઈને પરિસ્થિતિ ખરાબ કરવામાં આવી રહી છે
ચંડીગઢ53 મિનિટ પેહલાકૉપી લિંકહરિયાણા-પંજાબની ખનૌરી બોર્ડર પર 38 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂત નેતા જગજીત દલ્લેવાલને લઈને સુપ્રીમ કોર્ટમાં ...