હરિયાણા-પંજાબમાં ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ: અંબાલામાં મંત્રી અનિલ વિજના ઘરનો ઘેરાવ કર્યો, બીજેપી કાર્યાલયની બહાર ટ્રેક્ટર લગાવ્યા
ચંડીગઢ28 મિનિટ પેહલાકૉપી લિંકલુધિયાણાના જલંધર હાઈવે પર મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે પહોંચ્યા હતા.પાક પર લઘુત્તમ ટેકાના ભાવ (MSP) સહિતની ...