આ લોકસભા ચૂંટણીમાં PM મોદીની છેલ્લી રેલી: પંજાબમાં કહ્યું-ઈન્ડી ગઠબંધન લોકો મારું મોઢું ન ખોલાવે, હું 7 પેઢીના પાપોને ઉજાગર કરીશ
PM નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી-2024ની છેલ્લી રેલીને સંબોધી હતી. આ ફતેહ રેલી પંજાબના હોશિયારપુરમાં યોજાઈ હતી. ભાજપે કેન્દ્રીય મંત્રી સોમપ્રકાશની ...