વ્યશકની શાનદાર ડેથ ઓવરોએ પંજાબને જીત અપાવી: IPLમાં ગુજરાતને 11 રને હરાવ્યું; કેપ્ટન શ્રેયસે 97 રન બનાવ્યા
અમદાવાદ2 મિનિટ પેહલાકૉપી લિંકડેથ ઓવરોમાં ઉત્તમ બેટિંગ અને બોલિંગના આધારે પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 11 રનથી હરાવ્યું. નવા કેપ્ટન શ્રેયસ ...