ઝડપી બેટિંગના કારણે પંજાબ 16.2 ઓવરમાં જીત્યું: લખનૌને 8 વિકેટે હરાવ્યું; પંતે કહ્યું- અમે પિચ સમજી શક્યા નહીં
લખનૌ55 મિનિટ પેહલાકૉપી લિંકપ્રભસિમરન સિંહની ઝડપી બેટિંગના આધારે, પંજાબ કિંગ્સે લખનૌ સુપરજાયન્ટ્સને 8 વિકેટે હરાવ્યું. પંજાબે મંગળવારે એકાના સ્ટેડિયમમાં બોલિંગ ...