પંજાબથી કેજરીવાલને રાજ્યસભામાં મોકલવાની અટકળો: AAPએ સાંસદ સંજીવને પશ્ચિમ લુધિયાણા વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા
ચંદીગઢ7 મિનિટ પેહલાકૉપી લિંકઆમ આદમી પાર્ટી (AAP)એ લુધિયાણા પશ્ચિમ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પંજાબના રાજ્યસભા સાંસદ સંજીવ અરોરાને પોતાના ઉમેદવાર ...