પંજાબમાં ફિલ્મ ‘ઇમરજન્સી’ ન દર્શાવી શકાઈ: PVRએ 80 થિયેટરોમાં શો અટકાવી દીધા; કંગના રનોટે કહ્યું- આ કલા અને કલાકારનું ઉત્પીડન છે
અમૃતસર56 મિનિટ પેહલાકૉપી લિંકબોલિવૂડ એક્ટર અને મંડી, હિમાચલના બીજેપી સાંસદ કંગના રનૌતની ફિલ્મ 'ઈમરજન્સી' શુક્રવારે રિલીઝ થઈ હતી. પહેલા જ ...