ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી હોવા છતાં સ્થાન બનાવવું સરળ નહોતું: અલ્લુ અર્જુને કહ્યું, ‘પહેલી ફિલ્મ હિટ હોવા છતાં મેકર્સ દેખાવને કારણે રિજેક્ટ કરતા હતા’
29 મિનિટ પેહલાકૉપી લિંકફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી હોવા છતાં અલ્લુ અર્જુન માટે ફિલ્મી દુનિયામાં સ્થાન બનાવવું સરળ નહોતું. તાજેતરમાં જ એક ઈવેન્ટમાં ...