‘પુષ્પા-2’ પહેલા દિવસે ₹. 250 કરોડ વધુની કમાણી કરી શકે: જો આવું થાય તો તમામ રેકોર્ડ તૂટી જશે; શાહરુખની ફિલ્મ ‘જવાન’ પણ પાછળ રહી જશે
મુંબઈ55 મિનિટ પેહલાકૉપી લિંકઅલ્લુ અર્જુનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પુષ્પા-2' રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને લઈને સમગ્ર દેશમાં અદ્દભૂત ઉત્સાહ ...