યુદ્ધવિરામના પ્રયાસો બદલ પુતિને ટ્રમ્પ-મોદીનો આભાર માન્યો: કહ્યું- યુદ્ધવિરામ પ્રસ્તાવ સાથે સહમત, આનાથી યુદ્ધના કારણનો અંત આવશે
મોસ્કો16 મિનિટ પેહલાકૉપી લિંકગુરુવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે યુદ્ધવિરામ વાટાઘાટો પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી. એક સવાલના જવાબમાં ...