આ અઠવાડિયે શેરબજારમાં તેજીનું અનુમાન: RBI પોલિસી મીટિંગથી લઈને કંપનીઓના ત્રિમાસિક પરિણામો સુધી; આ પરિબળો બજારની ગતિ નક્કી કરશે
મુંબઈ35 મિનિટ પેહલાકૉપી લિંકઆ સપ્તાહે શેરબજારમાં ઉછાળો આવી શકે છે. બજાર કંપનીઓના પ્રથમ ત્રિમાસિક (Q1FY25) પરિણામો, RBI મોનેટરી પોલિસી કમિટીની ...