અમેરિકાની જેમ ભારત પણ ડેમોક્રેસી ઈન્ડેક્સ જાહેર કરશે?: મોદી સરકારની તૈયારીઓ શરૂ; આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ ભારતની લોકશાહીમાં ખામીઓ દર્શાવી હતી
1 કલાક પેહલાકૉપી લિંકમોદી સરકાર પોતાનો ડેમોક્રેસી રેટિંગ ઈન્ડેક્સ લાવવાની તૈયારી કરી રહી છે. કતારના મીડિયા અલજઝીરાએ પોતાના રિપોર્ટમાં આ ...