IPLની ઓપનિંગ મેચ KKR અને RCB વચ્ચે રમાશે: 22 માર્ચથી શરૂઆત, ફાઈનલમાં પણ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે; હૈદરાબાદમાં 2 પ્લેઓફ મેચ
સ્પોર્ટ્સ ડેસ્ક5 કલાક પેહલાકૉપી લિંકઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સીઝન 22 માર્ચ, શનિવારથી શરૂ થશે. શરૂઆતની અને ફાઈનલ મેચ ડિફેન્ડિંગ ...