પાકિસ્તાનનો હાઈજેક કરાયેલી ટ્રેનને છોડાવવાનો દાવો ખોટો: બલૂચે કહ્યું- બંધકો હજુ કબજામાં, લડાઈ ચાલુ; સેનાએ કહ્યું- વિદ્રોહીઓને અફઘાનિસ્તાનમાંથી ઓર્ડર મળેલાં
ઇસ્લામાબાદ58 મિનિટ પેહલાકૉપી લિંકગુરુવારે બલૂચ લડવૈયાઓએ પાકિસ્તાન સેનાના હાઇજેક કરાયેલી ટ્રેનને મુક્ત કરાવવાના દાવાને ખોટો ગણાવ્યો હતો. બલૂચ લિબરેશન આર્મી ...