સંન્યાસ લઈ ચુકેલા અશ્વિનને PM મોદીનો પત્ર: જ્યારે માતા હોસ્પિટલમાં હતા તો પણ રમ્યા, મોદીએ કહ્યું- 99 નંબરની જર્સીની ખોટ રહેશે
નવી દિલ્હી36 મિનિટ પેહલાકૉપી લિંકરવિચંદ્રન અશ્વિને 18 ડિસેમ્બરે ગાબા ટેસ્ટ બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ ક્રિકેટર રવિચંદ્રન ...