રાશિ ખન્નાએ પ્રમોશન દરમિયાન સિદ્ધાર્થનો હાથ પકડ્યો: એક્ટરે હાથ છોડાવવાનો પ્રયત્ન કર્યો; વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા જ લોકોએ ભડક્યા
2 કલાક પેહલાકૉપી લિંકસિદ્ધાર્થ મલ્હોત્રા સ્ટારર 'યોદ્ધા' 15 માર્ચે સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મમાં સાઉથની એક્ટ્રેસ રાશિ ખન્ના પણ જોવા મળશે. ...