રાફેલ નડાલની ટેનિસમાંથી નિવૃત્તિ: સ્પેનિશ ખેલાડી 22 વખતનો ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન; કહ્યું- આવતા મહિને ડેવિસ કપમાં છેલ્લી વખત રમીશ
સ્પોર્ટ્સ ડેસ્ક14 મિનિટ પેહલાકૉપી લિંકદિગ્ગજ ટેનિસ ખેલાડી રાફેલ નડાલે ટેનિસમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. નવેમ્બરમાં યોજાનારી ડેવિસ કપની ફાઈનલ ...