એક જ મેચમાં બિહારની બે ટીમ મેદાને રમવા પહોંચી!: એકને પ્રેસિડન્ટે પસંદ કરી, બીજી સેક્રેટરીએ પસંદ કરી; પોલીસે એક ટીમને રોકી તો હુમલો થયો
શિવાંજલિ છાયા10 મિનિટ પેહલાકૉપી લિંકબિહારમાં 23 વર્ષ બાદ રણજી ટ્રોફી મેચ શરૂ થાય તે પહેલા જ વિવાદ ઉભો થયો હતો. ...