રાહુલે કહ્યું- મોદી સરકાર આદિવાસીઓના અધિકારોનું રક્ષણ કરવામાં નિષ્ફળ: સુપ્રીમ કોર્ટે કેન્દ્રને જમીનના દાવાઓની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો
નવી દિલ્હી15 મિનિટ પેહલાકૉપી લિંકકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આદિવાસીઓની અવગણના કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ...