રાહુલ ગાંધી દિલ્હી એઈમ્સની બહાર દર્દીઓને મળ્યા: લખ્યું- તેઓ સારવારની આશામાં ફૂટપાથ પર સૂઈ રહ્યા છે; કેન્દ્ર-AAP બંને સરકારો નિષ્ફળ
નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકકોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ગુરુવારે મોડી રાત્રે દિલ્હીમાં એઈમ્સની બહાર દર્દીઓને મળ્યા હતા. રાહુલે દર્દીઓની ખબર-અંતર ...