રાહુલે કહ્યું- શિક્ષણમાં ખાનગીકરણ યોગ્ય નથી: IIT સ્ટુડન્ટને કહ્યું- કોંગ્રેસ નિષ્પક્ષ- ભાજપ આક્રમક, રાહુલે શિક્ષણ વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ
ચેન્નાઈ1 કલાક પેહલાકૉપી લિંકરાહુલ ગાંધીએ IIT મદ્રાસના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને ભારતની શિક્ષણ વ્યવસ્થા બાબતે તેમનું વિઝન ...