”શિક્ષણ વ્યવસ્થા RSSના હાથમાં જઈ રહી છે”: રાહુલ ગાંધીએ જંતર-મંતર પરથી કહ્યું- તમામ યુનિ.ના કુલપતિઓ સંઘ નક્કી કરશે, આ દેશ માટે ખતરનાક; વિરોધમાં 6 વિદ્યાર્થી સંગઠન જોડાયાં
નવી દિલ્હી8 કલાક પેહલાકૉપી લિંકવિપક્ષી નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં INDIA ગઠબંધનનાં વિદ્યાર્થી સંગઠનોએ સોમવારે દેશભરમાં બેરોજગારીના મુદ્દા સામે જંતર-મંતર પર ...