ખડગેએ કહ્યું- મોદી ભગવાનની જેમ દર્શન આપે છે: તેઓ મણિપુર ન ગયા, પરંતુ રામમંદિર અને બીચ પર જઈને ફોટો સેશન કરાવે છે
નવી દિલ્હી15 મિનિટ પેહલાકૉપી લિંકકોંગ્રેસ-અધ્યક્ષ મલિકાર્જુન ખડગેએ PM મોદીની લક્ષદ્વીપ મુલાકાતને લઈને સવાલો ઉઠાવ્યા છે.કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 6 જાન્યુઆરીએ પ્રેસ-કોન્ફરન્સ ...