ઓફશોર માઇનિંગ ટેન્ડર અંગે રાહુલ ગાંધીનો PMને પત્ર: રાહુલે લખ્યું- આ દરિયાઈ જીવો માટે જોખમી છે, સરકારે તેને કેન્સલ કરવું જોઈએ
નવી દિલ્હી42 મિનિટ પેહલાકૉપી લિંકફોટો AI જનરેટેડ છે.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદીને લખેલો એક પત્ર સામે આવ્યો છે. આમાં ...