રાહુલે કોલ્હાપુરમાં શિવાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું: રાહુલના BJP પર પ્રહાર, કહ્યું- શિવાજી મહારાજનો વિશ્વને સંદેશ હતો કે દેશ બધાનો છે; ભાજપ શિવાજીના વિચારોને માનતુ નથી
મુંબઈ17 મિનિટ પેહલાકૉપી લિંકરાહુલ ગાંધી સવારે 10 વાગ્યે કોલ્હાપુર પહોંચ્યા હતા, જ્યાં તેમણે શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.કોંગ્રેસ નેતા ...