રાહુલની નાગરિકતા મામલે હાઈકોર્ટે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો: સુબ્રમણ્યમ સ્વામીની અરજીમાં કોંગ્રેસ નેતાની નાગરિકતા રદ કરવાની માગ, 13 જાન્યુઆરીએ સુનાવણી
નવી દિલ્હી25 મિનિટ પેહલાકૉપી લિંકકોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા રદ કરવાની અરજી પર શુક્રવારે દિલ્હી ...