ચીને આપણી 4 હજાર ચોરસ કિલોમીટર જમીન પર કબજો કર્યો: રાહુલે કહ્યું- ગલવાનના જવાનોની શહીદી પર વિદેશ સચિવ ચીની રાજદૂત સાથે કેક કાપી રહ્યા છે, PM પત્રો લખી રહ્યા છે
નવી દિલ્હી31 મિનિટ પેહલાકૉપી લિંકલોકસભામાં રાહુલે ચીનનો કબજો અને અમેરિકન ટેરિફ પર સવાલ ઉઠાવ્યા હતા.ગુરુવારે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ...