યુપીમાં I.N.D.I.A ગઠબંધન તૂટવાના કગારે: અખિલેશની 17 સીટોની ઓફર પર કોંગ્રેસ તૈયાર નથી, પેચ ફસાયા; UP કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયે કહ્યું- વાતચીત ચાલુ છે
લખનૌ9 મિનિટ પેહલાકૉપી લિંકયુપીમાં I.N.D.I.A ગઠબંધન તૂટવાના કગારે છે. કોંગ્રેસ અને સપા વચ્ચે સીટની વહેંચણી પર કોઈ સહમતિ બની શકી ...