કોંગ્રેસે કહ્યું- માનવાધિકાર આયોગમાં નિમણૂકો પહેલેથી જ નક્કી હતી: સરકારે ન તો વાતચીત કરી કે ન તો અભિપ્રાય લીધા; રાહુલ અને ખડગેએ અસંમતિ વ્યક્ત કરી
નવી દિલ્હી11 મિનિટ પેહલાકૉપી લિંકલોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે પણ NHRCની સિલેક્શન કમિટીમાં હતા.રાષ્ટ્રપતિ ...