ગત દિવાળીની ઘટનામાંથી રેલવે કઈક તો શીખ્યું: સુરતથી ઉત્તર ભારત જવા માટે અત્યારથી જ તમામ ટ્રેનો ફૂલ, રેલવે વિભાગ 86 વધારાની ટ્રેનો દોડાવાશે, ભાડુ 15% વધુ – Surat News
સુરત મીની ભારત તરીકે ઓળખાય છે. ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાંથી લોકો અહીં રોજગારી મેળવવા માટે આવ્યા હોય છે. તહેવારના ...