પાકિસ્તાની એક્ટરની ફિલ્મ રિલીઝ પર રાજ ઠાકરે ભડક્યા: કહ્યું- કોઈ પણ સંજોગોમાં મહારાષ્ટ્રમાં ફિલ્મ રિલીઝ નહીં થાય, થિયેટર માલિકોને આપી ચેતવણી
મુંબઈ21 મિનિટ પેહલાકૉપી લિંકપાકિસ્તાની એક્ટર ફવાદ ખાનની ફિલ્મ ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ ભારતમાં 2 ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહી ...