બેંગલુરુમાં ખેડૂતને મેટ્રોમાં પ્રવેશ કરતા અટકાવ્યા: મેટ્રોના સ્ટાફે કહ્યું- તેમના કપડા મેલા છે; અન્ય મુસાફરોએ સવાલ ઉઠાવ્યો- શું મેટ્રોમાં બેસવા ડ્રેસ કોડ છે?
બેંગલુરુ46 મિનિટ પેહલાકૉપી લિંકબેંગલુરુ મેટ્રોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. BMRCLએ સિક્યોરિટી સુપરવાઈઝરને હટાવ્યા છે.બેંગલુરુ મેટ્રો સ્ટેશનનો વીડિયો ...