ઉદયપુરમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ગિરિજા વ્યાસ દાઝ્યા: ગંગૌર પૂજા દરમિયાન દીવાના કારણે સાડીના પાલવમાં આગ લાગી; અમદાવાદ રેફર કરાયા
ઉદયપુર49 મિનિટ પેહલાકૉપી લિંકકોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ગિરિજા વ્યાસ (79) આરતી કરતી વખતે દાઝી ગયાં હતાં. પૂજા ...