સોનુ નિગમે IIFA પર મોટો આરોપ લગાવ્યો: સિંગરે દાવો કર્યો કે- રાજસ્થાનની બ્યૂરોક્રેસીના ચક્કરમાં બેસ્ટ પ્લેબેક સિંગરનું નોમિનેશન ન મળ્યું
22 મિનિટ પેહલાકૉપી લિંકસિંગર સોનુ નિગમે ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી એવોર્ડ્સ (IIFA) પર મોટો આરોપ લગાવ્યો છે. સિંગરે પોતાના ઇન્સ્ટાગ્રામ ...