પહેલા ખાટલા સાથે બાંધ્યો, કરંટ આપ્યો…: ઘરમા ઘૂસેલા યુવકને ઢોર માર માર્યો, માથાના વાળ કાપ્યા, બચાવવા ગયેલા જીજા-સાળાને પણ ફટકાર્યા; મોતનો VIDEO
લાલસોટ13 મિનિટ પેહલાકૉપી લિંકશુક્રવારે રાત્રે 12 વાગ્યે દૌસાના રાહુવાસ વિસ્તારના જગનેર ગામમાં એક ખૌફનાક ઘટના બની હતી. જેનો એક વીડિયો ...